$5 \ m$ ના અંતરે રહેલા બે લાંબા સીધા સમાંતર તાર $A$ અને $B$ માંથી અનુક્રમે $2 \ A$ અને $6 \ A$ વિદ્યુતપ્રવાહ એક જ દિશામાં વહે છે. બંને તારની વચ્ચે તાર $A$ થી $2 \ m$ અંતરે આવેલા બિંદુ $P$ પર બંને તારને કારણે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $2 \times 10^{-6} \ T$
  • B
    $2 \times 10^{-7} \ T$
  • C
    $4 \times 10^{-7} \ T$
  • D
    $4 \times 10^{-6} \ T$

Explore More

Similar Questions

બે સમાન વાહક તાર $AOB$ અને $COD$ એકબીજાને કાટખૂણે રાખવામાં આવ્યા છે. તાર $AOB$ માંથી વિદ્યુત પ્રવાહ $I_1$ અને $COD$ માંથી વિદ્યુત પ્રવાહ $I_2$ વહે છે. $O$ થી $d$ અંતરે,તાર $AOB$ અને $COD$ ના સમતલને લંબ દિશામાં આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

બે અનંત લંબાઈના તાર અનુક્રમે $8 \ A$ અને $6 \ A$ વિદ્યુતપ્રવાહ ધરાવે છે અને તેમને અનુક્રમે $X$ અને $Y$ અક્ષ પર મૂકવામાં આવ્યા છે. બિંદુ $P(0, 0, d)$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર $i$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય ત્યારે મળતી ફ્લક્સ ઘનતા $B_0$ છે. અક્ષ પર કેન્દ્રથી $pR$ અંતરે ફ્લક્સ ઘનતા કેટલી હશે?

Difficult
View Solution

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા તારનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તારના રેખીય ભાગો ખૂબ લાંબા અને $X$-અક્ષને સમાંતર છે,જ્યારે $R$ ત્રિજ્યાનો અર્ધવર્તુળાકાર ભાગ $Y-Z$ સમતલમાં છે. બિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo