$\frac{C_{P}}{C_{V}}=\frac{5}{3}$ ધરાવતા આદર્શ વાયુના $2$ મોલને $\frac{C_{P}}{C_{V}}=\frac{4}{3}$ ધરાવતા બીજા આદર્શ વાયુના $3$ મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણ માટે $\frac{C_{P}}{C_{V}}$ નું મૂલ્ય કેટલું થશે?

  • A
    $1.50$
  • B
    $1.42$
  • C
    $1.45$
  • D
    $1.47$

Explore More

Similar Questions

એક વાયુમિશ્રણમાં $T$ નિરપેક્ષ તાપમાને $2$ મોલ ઓક્સિજન અને $4$ મોલ આર્ગોન છે. તમામ કંપન મોડ્સને અવગણતા,વાયુઓના મિશ્રણની કુલ આંતરિક ઉર્જા કેટલી થાય ($RT$ માં)?

$N$ મોલ બહુપરમાણ્વીય વાયુ $(f=6)$ ને બે મોલ એકપરમાણ્વીય વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે જેથી મિશ્રણ દ્વિપરમાણ્વીય વાયુ તરીકે વર્તે. $N$ નું મૂલ્ય કેટલું હશે?

જો $1$ મોલ $He$ વાયુને $3$ મોલ $O_2$ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે,તો અચળ કદ પર મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થાય ($R$ માં)?

$4.0 \times 10^{-3} \, m^3$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં એક મોલ હાઇડ્રોજન અને બે મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. મિશ્રણનું તાપમાન $400 \, K$ છે તેમ ધારો. વાયુઓના મિશ્રણનું દબાણ કેટલું હશે?
[વાયુ અચળાંક $R = 8.3 \, J \, mol^{-1} \, K^{-1}$ લો]

જો ત્રણ મોલ એક-પરમાણ્વીય વાયુ $\left(\gamma=\frac{5}{3}\right)$ ને બે મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ $\left(\gamma=\frac{7}{5}\right)$ સાથે મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણ માટે એડિબેટિક ઘાતાંક $\gamma$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo