$27^{\circ}C$ તાપમાને રહેલા બે મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુનું કદ $V$ છે. જો વાયુનું સમોષ્મી વિસ્તરણ કરીને કદ $2V$ કરવામાં આવે,તો વાયુ દ્વારા થયેલું કાર્ય ....... $J$ થશે. $[\gamma = 5/3, R = 8.31 \text{ J/mol K}]$

  • A
    $ - 2767.23$
  • B
    $2767.23$
  • C
    $2500$
  • D
    $ - 2500$

Explore More

Similar Questions

$127^{\circ} C$ તાપમાને રહેલા એક આદર્શ વાયુને અચાનક તેના પ્રારંભિક કદના $\frac{8}{27}$ ભાગ જેટલું સંકોચવામાં આવે છે. જો આદર્શ વાયુ માટે $\gamma=\frac{5}{3}$ હોય, તો તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે ($K$ માં)?

એડિયાબેટિક (adiabatic) પ્રક્રિયામાં વાયુના કદ $(V)$ અને નિરપેક્ષ તાપમાન $(T)$ વચ્ચેનો સંબંધ શું છે?

જ્યારે $1 \text{ mole}$ આદર્શ વાયુ $(\gamma = 1.4)$ નું સમોષ્મી સંકોચન કરવામાં આવે છે,ત્યારે તેનું તાપમાન $27^{\circ}C$ થી વધીને $35^{\circ}C$ થાય છે. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J$ છે? $(R = 8.3 \text{ J/mol K})$

Difficult
View Solution

એક વાયુ એવા ફેરફારમાંથી પસાર થાય છે જેમાં તેનું દબાણ $P$ અને કદ $V$ એ $PV^{n} = \text{constant}$ તરીકે સંબંધિત છે, જ્યાં $n$ એક અચળાંક છે. જો આ ફેરફારમાં વાયુની વિશિષ્ટ ઉષ્મા શૂન્ય હોય, તો $n$ નું મૂલ્ય શું હશે? $(\gamma = \text{adiabatic ratio})$

એક દ્વિપરમાણ્વીય વાયુ $\left(\gamma = \frac{7}{5}\right)$ ના આપેલ દળનું દબાણ અને ઘનતા એડિબેટિક રીતે $(P, d)$ થી બદલાઈને $(P^{\prime}, d^{\prime})$ થાય છે. જો $\frac{d^{\prime}}{d} = 32$ હોય, તો $\frac{P^{\prime}}{P}$ શોધો $(\gamma = \text{વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર})$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo