$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે એકવર્ણી કિરણો એકબીજા પર સંપાત થઈને સ્થાયી વ્યતિકરણ ભાત રચે છે. આ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા કેટલી હશે?

  • A
    $4I$ અને $I$
  • B
    $9I$ અને $3I$
  • C
    $5I$ અને $3I$
  • D
    $9I$ અને $I$

Explore More

Similar Questions

સમાન આવૃત્તિ, ધ્રુવીભવન અને તીવ્રતા $I$ ધરાવતા બે સુસંબદ્ધ સમતલ તરંગો એક બિંદુએ વ્યતિકરણ પામે છે જ્યાં તેમનો કળા તફાવત $60^{\circ}$ છે. પરિણામી તીવ્રતા કેટલી હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

વ્યતિકરણની ઘટનામાં ઉર્જા

બે સમાન રેડિયેટર્સ વચ્ચેનું અંતર $d = \lambda /4$ છે,જ્યાં $\lambda$ એ બંને સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત તરંગોની તરંગલંબાઇ છે. સ્ત્રોતો વચ્ચેનો પ્રારંભિક કળા તફાવત $\pi /4$ છે. તો રેડિયેટર્સથી $\theta = 30^\circ$ ના ખૂણે આવેલા દૂરના બિંદુ પર પડદા પરની તીવ્રતા કેટલી હશે? (અહીં $I_o$ એ એક રેડિયેટરને કારણે તે બિંદુ પરની તીવ્રતા છે):

સમાન તીવ્રતા ધરાવતા બે સુસમ્બદ્ધ તરંગો મહત્તમ $100$ એકમ તીવ્રતા ઉત્પન્ન કરે છે. જો બેમાંથી એક ઉદ્દગમની તીવ્રતામાં $20\%$ નો ઘટાડો કરવામાં આવે,તો નવી મહત્તમ તીવ્રતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo