ગણ $\{1, 2, 3, \ldots, 13\}$ માંથી બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પસંદ કરેલી સંખ્યાઓનો સરવાળો બેકી હોય, તો બંને સંખ્યાઓ એકી હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{2}{13}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{7}{12}$
  • D
    $\frac{5}{26}$

Explore More

Similar Questions

ધારો કે $A$ અને $B$ બે ઘટનાઓ એવી છે કે જેથી $P(A) = \frac{3}{8}$, $P(B) = \frac{5}{8}$ અને $P(A \cup B) = \frac{3}{4}$ થાય. તો $P(A'|B) - P(A|B) =$ . . . . . .

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ હોય,તો $A$ અને $\bar{B}$ એ

આપેલ છે કે $E$ અને $F$ એવી ઘટનાઓ છે કે જેથી $P(E)=0.6$,$P(F)=0.3$,અને $P(E \cap F)=0.2$ હોય,તો $P(E|F)$ અને $P(F|E)$ શોધો.

એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે. જો $E$ એ ઓછામાં ઓછી બે છાપ મળે તેવી ઘટના હોય અને $F$ એ પ્રથમ ઉછાળમાં છાપ મળે તેવી ઘટના હોય,તો $P(E|F) = $

ધારો કે $E$ અને $F$ એ એક યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ છે. જો $E$ ઉદ્ભવવાની સંભાવના $1/5$ હોય અને $E$ આપેલ હોય ત્યારે $F$ ઉદ્ભવવાની સંભાવના $1/10$ હોય, તો ઘટનાઓ $E$ અને $F$ પૈકી ઓછામાં ઓછી એક ઘટના ન ઉદ્ભવે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo