બે અંગો જે રચના અને ઉદ્ભવમાં સમાન હોય,પરંતુ કાર્યમાં સમાન હોવા જરૂરી નથી,તેમને શું કહેવામાં આવે છે?

  • A
    સમમૂલક (Homologous)
  • B
    કાર્યસદ્રશ (Analogous)
  • C
    એપોક્રાઇન (Apocrine)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ઉદ્દવિકાસ માટેના ગર્ભવિદ્યાકીય પુરાવાઓ સમજાવો.

નીચેનામાંથી કયું માનવમાં અવશિષ્ટ અંગ નથી?

કીટકો અને પક્ષીઓની પાંખો એ ........... છે.

દ્રાક્ષના વેલાના પ્રતાન (tendrils) એ કોળાના પ્રતાન સાથે સમમૂલક (homologous) છે,પરંતુ વટાણાના પ્રતાન સાથે કાર્યસદ્રશ (analogous) છે. આ વિધાનને યોગ્ય ઠેરવો.

તફાવત આપો: અપસારી ઉત્ક્રાંતિ (Divergent Evolution) અને અભિસારી ઉત્ક્રાંતિ (Convergent Evolution).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo