બે કાચની પ્લેટો એકબીજાની ઉપર મૂકેલી હોય અને તેમની વચ્ચે થોડું પાણી હોય,તો તેમને સરળતાથી અલગ કરી શકાતી નથી,તેનું કારણ શું છે?

  • A
    જડત્વ
  • B
    દબાણ
  • C
    પૃષ્ઠતાણ
  • D
    શ્યાનતા

Explore More

Similar Questions

$10\, cm$ લાંબો તાર પાણીની સપાટી પર આડો મૂકવામાં આવ્યો છે અને તેને સંતુલનમાં રાખવા માટે $2 \times 10^{-2}\, N$ ના બળથી હળવેકથી ઉપર ખેંચવામાં આવે છે. પાણીનું પૃષ્ઠતાણ $N/m$ માં કેટલું હશે?

તેલ પાણીની સપાટી પર ફેલાય છે જ્યારે પાણી તેલની સપાટી પર ફેલાતું નથી,તેનું કારણ શું છે?

$R$ ત્રિજ્યા ધરાવતી પાઇપ દ્વારા સાબુના પડ (પૃષ્ઠતાણ $T$) પર હવા (ઘનતા $\rho$) ફૂંકવામાં આવે છે,જેનું મુખ પડની બિલકુલ નજીક છે. પડ વિકૃત થાય છે અને જ્યારે વિકૃત સપાટીનો આકાર અર્ધગોળાકાર બને છે ત્યારે તેમાંથી પરપોટો અલગ પડે છે. જો $v$ ઝડપે ફૂંકાતી હવાને કારણે પડ પર લાગતું ગતિશીલ દબાણ $\frac{1}{2} \rho v^{2}$ હોય,તો પરપોટો બનવા માટેની ઝડપ કેટલી હશે?

મોટાભાગના પ્રવાહીઓમાં,તાપમાનમાં વધારો થતાં,પ્રવાહીનું પૃષ્ઠતાણ

પ્રવાહીની મુક્ત સપાટી સંકોચાઈ જવાની વૃત્તિ ધરાવે છે. આ ગુણધર્મને ...... કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo