બે અવરોધો સમાંતર જોડાણમાં છે,અને તેમનો પરિણામી અવરોધ $\frac{6}{5} \,\Omega$ છે. એક અવરોધનો તાર તૂટી જાય છે,અને અસરકારક અવરોધ $2 \,\Omega$ થઈ જાય છે. તો તૂટી ગયેલા તારનો અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?

  • A
    $\frac{6}{5}$
  • B
    $2$
  • C
    $\frac{3}{5}$
  • D
    $3$

Explore More

Similar Questions

ત્રણ સમાન અવરોધો $A$,$B$ અને $C$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. ઉત્પન્ન થતી ઉષ્મા શેમાં મહત્તમ હશે?

એક તારને ચાર સમાન ભાગોમાં તોડવામાં આવે છે. આ ચાર તારને સાથે રાખીને એક પેકેટ બનાવવામાં આવે છે. મૂળ તારના અવરોધની સરખામણીમાં પેકેટનો અવરોધ કેટલો થશે?

એક જ ધાતુના બે તાર સમાન લંબાઈ ધરાવે છે પરંતુ તેમના આડછેદનો ગુણોત્તર $3:1$ છે. તેઓને શ્રેણીમાં જોડવામાં આવે છે. જાડા તારનો અવરોધ $10\,\Omega$ છે. તો આ સંયોજનનો કુલ અવરોધ ............. $\Omega$ થશે.

$X$ અને $Y$ વચ્ચે આપેલ પરિપથનો કુલ અવરોધ ............... $\Omega$ છે.

$R$ અવરોધ ધરાવતા તારને વાળીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCD$ ચોરસ બનાવવામાં આવે છે. $E$ અને $C$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થાય? ($E$ એ $CD$ બાજુનું મધ્યબિંદુ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo