બે સળિયા,એક તાંબાનો અને બીજો સ્ટીલનો,સમાન લંબાઈ અને સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવતા,એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. તાંબા અને સ્ટીલની ઉષ્મીય વાહકતા અનુક્રમે $385 \, W \, m^{-1} \, K^{-1}$ અને $50 \, W \, m^{-1} \, K^{-1}$ છે. તાંબા અને સ્ટીલના મુક્ત છેડાઓને અનુક્રમે $100^{\circ} \, C$ અને $0^{\circ} \, C$ તાપમાને રાખવામાં આવ્યા છે. જંકશન પરનું તાપમાન આશરે $.......^{\circ} \, C$ છે.

  • A
    $12$
  • B
    $50$
  • C
    $73$
  • D
    $88.5$

Explore More

Similar Questions

ઉષ્મા વાહકતાનો ગુણાંક શેના પર આધાર રાખે છે?

બે અલગ-અલગ સળિયા $A$ અને $B$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. વિવિધ આડછેદ પર તાપમાનનો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. $A$ અને $B$ ની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર કેટલો છે?

બે સમાન સળિયા $AC$ અને $CB$ જે બે અલગ અલગ ધાતુઓના બનેલા છે અને તેમની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $2:3$ છે,તેમને છેડા $C$ પર એકબીજાના સંપર્કમાં રાખવામાં આવ્યા છે. $A$ નું તાપમાન $100^{\circ}C$ અને $B$ નું તાપમાન $25^{\circ}C$ છે. તો જંકશન $C$ નું તાપમાન કેટલું હશે ($^{\circ}C$ માં)?

કોઈપણ પદાર્થ માટે આપેલ તાપમાનના તફાવત માટે ઉષ્મા વહનનો દર કેવી રીતે દર્શાવવામાં આવે છે?

સમાન દ્રવ્યના બે નળાકાર સળિયા $A$ અને $B$ ના છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત $2: 3$ છે. સ્થાયી અવસ્થામાં સળિયા $A$ અને $B$ માંથી વહેતા ઉષ્માના પ્રવાહનો દર $5: 9$ છે. જો સળિયા $A$ અને $B$ ની ત્રિજ્યાઓનો ગુણોત્તર $1: 2$ હોય, તો સળિયા $A$ અને $B$ ની લંબાઈનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo