બે સ્લિટ્સ $0.3\, mm$ દ્વારા અલગ પડેલી છે. $500\, nm$ પ્રકાશનો કિરણપુંજ સ્લિટ્સ પર આપાત થઈને વ્યતિકરણ ભાત રચે છે. $-30^{\circ} < \theta < 30^{\circ}$ ના કોણીય વિસ્તારમાં જોવા મળતા મહત્તમની સંખ્યા શોધો.

  • A
    $300$
  • B
    $150$
  • C
    $599$
  • D
    $149$

Explore More

Similar Questions

એક પ્રયોગમાં, $0.3 \,mm$ ના અંતરે રહેલી બે સ્લિટમાંથી પસાર થતો પ્રકાશ સ્લિટના સમતલથી $1 \,m$ દૂર મૂકવામાં આવેલા પડદા પર ફેંકવામાં આવે છે. એવું અવલોકન કરવામાં આવે છે કે મધ્યસ્થ ફ્રિન્જ અને તેની નજીકની તેજસ્વી ફ્રિન્જ વચ્ચેનું અંતર $1.9 \,mm$ છે. પ્રકાશની તરંગલંબાઇ $nm$ માં કેટલી હશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ્સ વચ્ચેનું અંતર $3 \, mm$ છે અને તે $480 \, nm$ તરંગલંબાઈના પ્રકાશથી પ્રકાશિત થાય છે. પડદો સ્લિટ્સના સમતલથી $2 \, m$ અંતરે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની સાપેક્ષમાં $8$ મી પ્રકાશિત શલાકા અને $3$ જી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.

એક ડબલ સ્લિટ પ્રયોગ $1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડવામાં આવે છે। સ્લિટ વચ્ચેનું અંતર $1 \,mm$ છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર $1.33 \,m$ છે। સ્લિટને $6300 \,Å$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે। તો ફ્રિન્જની પહોળાઈ કેટલી હશે?

વ્યતિકરણ શલાકાઓ (interference fringes) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,લાલ પ્રકાશની તરંગલંબાઇ $7800\,\mathring{A}$ છે અને વાદળી પ્રકાશની તરંગલંબાઇ $5200\,\mathring{A}$ છે. $n$ નું મૂલ્ય શોધો જેના માટે લાલ પ્રકાશની $n$ મી પ્રકાશિત શલાકા,વાદળી પ્રકાશની $(n + 1)$ મી પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo