યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $2500 \,\mathring{A}$ અને $3500 \,\mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશના બે સ્ત્રોતોનો એકસાથે ઉપયોગ કરવામાં આવે છે. બંને તરંગલંબાઇની ભાતની કયા ક્રમની શલાકાઓ એકબીજા પર સંપાત થશે?

  • A
    $1^{st}$ સ્ત્રોતની $3^{rd}$ ક્રમની અને $2^{nd}$ સ્ત્રોતની $5^{th}$ ક્રમની
  • B
    $1^{st}$ સ્ત્રોતની $7^{th}$ ક્રમની અને $2^{nd}$ સ્ત્રોતની $5^{th}$ ક્રમની
  • C
    $1^{st}$ સ્ત્રોતની $5^{th}$ ક્રમની અને $2^{nd}$ સ્ત્રોતની $3^{rd}$ ક્રમની
  • D
    $1^{st}$ સ્ત્રોતની $5^{th}$ ક્રમની અને $2^{nd}$ સ્ત્રોતની $7^{th}$ ક્રમની

Explore More

Similar Questions

સ્ક્રીન પરના બિંદુ $Q$ પર બે સમાન પ્રકાશ તરંગો વચ્ચેનો પથ તફાવત $3 \mu m$ છે. જો તરંગોની તરંગલંબાઇ $5000 \text{ Å}$ હોય,તો બિંદુ $Q$ પર શું હશે?

યંગના પ્રયોગમાં,બે સુસંબદ્ધ ઉદગમોને $0.90 \, mm$ ના અંતરે મૂકવામાં આવે છે અને વ્યતિકરણની ભાત $1 \, m$ દૂર અવલોકવામાં આવે છે. જો તે મધ્યસ્થ શલાકાથી $1 \, mm$ ના અંતરે બીજી અપ્રકાશિત શલાકા ઉત્પન્ન કરે,તો વપરાયેલ એકવર્ણી પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે?

પ્રકાશના બે સુસંબદ્ધ ઉદગમો બિંદુઓ $(-\frac{5a}{2}, 0)$ અને $(+\frac{5a}{2}, 0)$ પર મૂકવામાં આવ્યા છે. પ્રકાશની તરંગલંબાઇ $\lambda = \frac{4a}{3}$ છે. ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા મોટા ત્રિજ્યાવાળા સમતલીય વર્તુળ પર કેટલા મહત્તમ (maxima) મળશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $\lambda$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશ માટે સ્લિટ્સ વચ્ચેનું અંતર $d$ છે અને પડદાનું અંતર $D$ છે,જ્યાં $D >> d >> \lambda$ છે. જો ફ્રિન્જની પહોળાઈ $\beta$ હોય,તો મહત્તમ તીવ્રતા ધરાવતા બિંદુથી જે બિંદુએ તીવ્રતા મહત્તમ તીવ્રતાના અડધા ભાગની થાય છે તે બિંદુ સુધીનું અંતર કેટલું હશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ્સ વચ્ચેનું અંતર $3 \, mm$ છે અને તે $480 \, nm$ તરંગલંબાઈના પ્રકાશથી પ્રકાશિત થાય છે. પડદો સ્લિટ્સના સમતલથી $2 \, m$ અંતરે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની સાપેક્ષમાં $8$ મી પ્રકાશિત શલાકા અને $3$ જી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo