બે તારાઓ $A$ અને $B$ અનુક્રમે $360 \ nm$ અને $480 \ nm$ ની તરંગલંબાઇ પર મહત્તમ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તો $A$ અને $B$ ના સપાટીના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $3: 4$
  • B
    $81: 256$
  • C
    $4: 3$
  • D
    $256: 81$

Explore More

Similar Questions

બે પદાર્થો $A$ અને $B$ $4 \mu m$ ના તરંગલંબાઇના તફાવત સાથે મહત્તમ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $A$ નું નિરપેક્ષ તાપમાન $B$ કરતા $3$ ગણું છે. પદાર્થ $B$ જે તરંગલંબાઇ પર મહત્તમ ઊર્જાનું ઉત્સર્જન કરે છે તે શોધો: ($\mu m$ માં)

જો $y$-અક્ષ પર વર્ણપટ્ટીય ઉત્સર્જન શક્તિ (spectral emissive power) અને $x$-અક્ષ પર તરંગલંબાઈ લઈને આલેખ દોરવામાં આવે,તો તરંગલંબાઈ અક્ષની ઉપર અને આલેખની નીચેનો વિસ્તાર ........... છે.

$T \ K$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) ના વિકિરણ માટે તરંગલંબાઈ $\lambda$ સાથે ઉર્જા વિતરણ $E$ આકૃતિમાં દર્શાવેલ છે. જેમ તાપમાન વધારવામાં આવે છે,તેમ મહત્તમ મૂલ્ય (maxima):

આકૃતિમાં,આપેલ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઉર્જા ઘનતાનું વિતરણ દર્શાવેલ છે. કૃષ્ણ પદાર્થનું સંભવિત તાપમાન ....... $K$ છે.

એક સંપૂર્ણ કાળા પદાર્થની $2000 \, K$ તાપમાને મહત્તમ તરંગલંબાઈ $\lambda_m$ છે. તો તેના $3000 \, K$ તાપમાને મહત્તમ તરંગલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo