નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: $SnF_4$ અને $PbF_4$ આયનીય સ્વભાવના છે.
વિધાન $II$: $GeCl_2$ એ $GeCl_4$ કરતા વધુ સ્થાયી છે.
સાચો જવાબ છે:

  • A
    બંને વિધાનો $I$ અને $II$ સાચા છે.
  • B
    બંને વિધાનો $I$ અને $II$ ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે,પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે,પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

$C_{60}$ માં બધા જ કાર્બન પરમાણુઓ .......

જ્યારે કાર્બન ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે કેટલા સંયોજનો બની શકે છે?

નીચેનામાંથી કયો ગુણધર્મ સિલિકોન્સનો નથી?

નીચેનામાંથી કયું અર્ધવાહક (semiconductor) છે?

$NH_3$ વાયુને સૂકવવા માટે $P_4O_{10}$ નો ઉપયોગ કરવામાં આવતો નથી,કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo