$20 \ m$ ની ઊંચાઈ ધરાવતા બે ટાવર $A$ અને $B$ એકબીજાથી $200 \ m$ ના અંતરે આવેલા છે. ટાવર $A$ ની ટોચ પરથી એક પદાર્થને $20 \ ms^{-1}$ ના વેગથી ટાવર $B$ તરફ સમક્ષિતિજ ફેંકવામાં આવે છે જે જમીન પર બિંદુ $P$ પર અથડાય છે. ટાવર $B$ ની ટોચ પરથી બીજા પદાર્થને $30 \ ms^{-1}$ ના વેગથી ટાવર $A$ તરફ સમક્ષિતિજ ફેંકવામાં આવે છે જે જમીન પર બિંદુ $Q$ પર અથડાય છે. જો બિંદુ $P$ થી સ્થિર સ્થિતિમાંથી શરૂ થતી કાર $10 \ s$ માં $Q$ સુધી પહોંચે,તો કારનો પ્રવેગ . . . . . . છે. (ગુરુત્વ પ્રવેગ $g = 10 \ ms^{-2}$) ($ms^{-2}$ માં)

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$100 \ mL$ ના દ્રાવણની સાંદ્રતા જેમાં $X \ g$ $Na_2CO_3$ (આણ્વીય દળ $= 106$) ઓગળેલ છે,તે $Y \ M$ છે. $X$ અને $Y$ ના મૂલ્યો અનુક્રમે શોધો.

રેખાઓ $ax^2+2hxy+by^2=0$ કાટખૂણે હોય તો

બે અનંત લંબાઈના તાર અનુક્રમે $8A$ અને $6A$ વિદ્યુતપ્રવાહ ધરાવે છે અને તેમને $X$ અને $Y$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે. બિંદુ $P(0, 0, d) \ m$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

અચળ દબાણે આદર્શ વાયુના આપેલા દળ માટે કદ-તાપમાનના આલેખ નીચે દર્શાવેલ છે. દબાણનો સાચો ક્રમ કયો છે?

એક વાહક વર્તુળાકાર લૂપને $B = 0.025 \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે,જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. લૂપની ત્રિજ્યા $1 \, mm/s$ ના અચળ દરે ઘટે છે. જ્યારે ત્રિજ્યા $2 \, cm$ હોય ત્યારે પ્રેરિત $e.m.f.$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo