બે પાત્રો $A$ અને $B$ જે દરેક $1 \, L$ ના છે,તેમાં સમાન દબાણ અને તાપમાનની સ્થિતિ હેઠળ અનુક્રમે $0.11 \, g$ $CO_2$ વાયુ અને $0.07 \, g$ અજ્ઞાત વાયુ છે,તો અજ્ઞાત વાયુ કયો હશે?

  • A
    $CO$
  • B
    $CO_2$
  • C
    $C_2H_6$
  • D
    $CO$ અને $C_2H_6$ બંને

Explore More

Similar Questions

વિધાન $(A)$: જુદા જુદા પદાર્થોના સમાન મોલ સમાન સંખ્યામાં ઘટક કણો ધરાવે છે.
કારણ $(R)$: જુદા જુદા પદાર્થોના સમાન વજન સમાન સંખ્યામાં ઘટક કણો ધરાવે છે.
સાચો જવાબ છે

$4.2 \ g$ $N_3^-$ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ............. $N_A$ છે ($N_A$ એ એવોગેડ્રો આંક છે).

$2$ મોલ સોડિયમ ફેરોસાયનાઈડમાં સોડિયમ પરમાણુઓની સંખ્યા કેટલી છે?

જો $100 \ mL$ યુરિયાના દ્રાવણમાં $6.022 \times 10^{20}$ અણુઓ હોય,તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા $M$ માં કેટલી થશે?

$K-40$ એ કુદરતી રેડિયોએક્ટિવ સમસ્થાનિક છે જેનું કુદરતી પોટેશિયમમાં પ્રમાણ $0.012\%$ છે. જો દૂધના એક કપમાં $370 \ mg$ $K$ હોય,તો કેટલા $K-40$ ના પરમાણુઓનું સેવન થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo