$x$-અક્ષ પર રહેલી એક ખેંચાયેલી દોરી પર બે તરંગો પ્રસરણ પામે છે. પ્રથમ તરંગનું તરંગ વિધેય $y_1 = A \cos[k(x - vt)]$ છે અને બીજા તરંગનું તરંગ વિધેય $y_2 = A \cos[k(x + vt) + \phi]$ છે.

  • A
    $x = 0$ આગળ સહાયક વ્યતિકરણ માટે,$\phi = \pi$.
  • B
    $x = 0$ આગળ સહાયક વ્યતિકરણ માટે,$\phi = 3\pi$.
  • C
    $x = 0$ આગળ વિનાશક વ્યતિકરણ માટે,$\phi = \pi$.
  • D
    $x = 0$ આગળ વિનાશક વ્યતિકરણ માટે,$\phi = 2\pi$.

Explore More

Similar Questions

બે તરંગોના સમીકરણો નીચે મુજબ આપેલા છે:
$\begin{aligned}
& y_1=a \sin \left(\omega t+\phi_1\right) \\
& y_2=a \sin \left(\omega t+\phi_2\right)
\end{aligned}$
જો પરિણામી તરંગનો કંપવિસ્તાર અને આવર્તકાળ વ્યક્તિગત તરંગો જેટલો જ હોય,તો $(\phi_1-\phi_2)$ શું થાય?

બે તરંગો $y_1 = 5 \sin (\omega t - kx)$ અને $y_2 = -5 \cos (\omega t - kx - 150^{\circ})$ ના સંપાતપણાને કારણે મળતો પરિણામી કંપવિસ્તાર કેટલો થાય?

સમાન આવૃત્તિ $v$ અને સમાન તીવ્રતા $I_{0}$ ધરાવતા ત્રણ હાર્મોનિક તરંગોના કળાકોણ અનુક્રમે $0, \frac{\pi}{4}$ અને $-\frac{\pi}{4}$ છે. જ્યારે તેઓનું સંપાતીકરણ થાય છે,ત્યારે પરિણામી તરંગની તીવ્રતા આશરે કેટલી હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દોરીમાં બે પલ્સ $2.5 \ cm/s$ ની ઝડપે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. શરૂઆતમાં પલ્સ એકબીજાથી $10 \ cm$ દૂર છે. બે સેકન્ડ પછી દોરીની સ્થિતિ શું હશે?

બે ધ્વનિ તરંગો, જે દરેકની તરંગલંબાઈ $\lambda$ અને સમાન કંપવિસ્તાર $A$ છે, તે બિંદુ $Q$ પર વ્યતિકરણ પામે છે. જો પથ તફાવત $\frac{\lambda}{4}$ હોય, તો બિંદુ $Q$ પર પરિણામી તરંગનો કંપવિસ્તાર કેટલો હશે? $[\sin \frac{\pi}{2} = 1, \cos \frac{\pi}{2} = 0]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo