બે તાર $A$ અને $B$ ને સમાન ભાર વડે ખેંચવામાં આવે છે. જો તાર $A$ નું આડછેદનું ક્ષેત્રફળ તાર $B$ કરતા બમણું હોય,તો તાર $B$ પરનું પ્રતિબળ કેટલું હશે?

  • A
    $A$ જેટલું જ
  • B
    $A$ કરતા બમણું
  • C
    $A$ કરતા અડધું
  • D
    $A$ કરતા ચાર ગણું

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા તાંબાના તારને તોડવા માટે $F$ બળની જરૂર પડે છે. $2R$ ત્રિજ્યા ધરાવતા તાંબાના તારને તોડવા માટે જરૂરી બળ કેટલું હશે?

વિકૃતિ (Strain) ના પરિમાણો કયા છે?

$A$ અને $B$ બે તાર છે. $A$ ની ત્રિજ્યા $B$ કરતા બમણી છે. તેઓને સમાન ભાર દ્વારા ખેંચવામાં આવે છે. તો $B$ પરનું પ્રતિબળ કેટલું હશે?

જ્યારે રેખાંશીય તણાવ $4 \ N$ હોય ત્યારે એક સ્થિતિસ્થાપક દોરીની લંબાઈ $a$ મીટર છે અને જ્યારે રેખાંશીય તણાવ $5 \ N$ હોય ત્યારે તે $b$ મીટર છે. જ્યારે રેખાંશીય તણાવ $9 \ N$ હોય ત્યારે દોરીની લંબાઈ મીટરમાં કેટલી હશે?

સમાન દ્રવ્યના બે તારની ત્રિજ્યાઓનો ગુણોત્તર $2: 1$ છે. જો આ તારને સમાન બળ વડે ખેંચવામાં આવે,તો તેમાં ઉત્પન્ન થતા પ્રતિબળનો ગુણોત્તર ............. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo