$R_1$ અને $R_2$ અવરોધ ધરાવતા બે તારના તાપમાન ગુણાંક અનુક્રમે $\alpha_1$ અને $\alpha_2$ છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો અવરોધનો અસરકારક તાપમાન ગુણાંક શોધો.

  • A
    $\frac{\alpha_1 + \alpha_2}{2}$
  • B
    $\sqrt{\alpha_1 \alpha_2}$
  • C
    $\frac{R_1 \alpha_1 + R_2 \alpha_2}{R_1 + R_2}$
  • D
    $\frac{\sqrt{R_1 R_2 \alpha_1 \alpha_2}}{\sqrt{R_1^2 + R_2^2}}$

Explore More

Similar Questions

$6 \ A$ નો વિદ્યુતપ્રવાહ એક સમબાજુ ત્રિકોણ $PQR$ ના એક ખૂણા $P$ માં પ્રવેશે છે,જેમાં દરેક $2 \ \Omega$ અવરોધ ધરાવતા ત્રણ તાર છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણા $R$ દ્વારા બહાર નીકળે છે. તો વિદ્યુતપ્રવાહ $I_1$ અને $I_2$ અનુક્રમે કેટલા હશે?

$6\,\Omega$ ના અવરોધમાં વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

અર્થિંગ એટલે શું? વાયરિંગમાં અર્થિંગનું મહત્વ જણાવો.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,જ્યારે માત્ર $S_1$ બંધ હોય ત્યારે વોલ્ટમીટરનું અવલોકન $V_1$ છે,અને જ્યારે માત્ર $S_2$ બંધ હોય ત્યારે વોલ્ટમીટરનું અવલોકન $V_2$ છે. જ્યારે $S_1$ અને $S_2$ બંને બંધ હોય ત્યારે વોલ્ટમીટરનું અવલોકન $V_3$ છે. તો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo