સમાન પરિસ્થિતિઓમાં,કયા જલીય દ્રાવણોનું ઠારબિંદુ સમાન હોય છે? (યુરિયાનું આણ્વીય દળ $= 60 \ u$ અને ગ્લુકોઝ $= 180 \ u$)

  • A
    $100 \ g \ H_2O$ માં $10 \ g$ યુરિયા અને $100 \ g \ H_2O$ માં $5 \ g$ ગ્લુકોઝ
  • B
    $100 \ g \ H_2O$ માં $6 \ g$ યુરિયા અને $100 \ g \ H_2O$ માં $18 \ g$ ગ્લુકોઝ
  • C
    $100 \ g \ H_2O$ માં $5 \ g$ યુરિયા અને $100 \ g \ H_2O$ માં $10 \ g$ ગ્લુકોઝ
  • D
    $100 \ g \ H_2O$ માં $10 \ g$ યુરિયા અને $100 \ g \ H_2O$ માં $10 \ g$ ગ્લુકોઝ

Explore More

Similar Questions

$0.93 \ K$ જેટલા ઠારબિંદુમાં અવનયન અને દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણની મોલાલિટી ગણો.

મોલલ અવનયન અચળાંક એટલે શું? તેનું સમીકરણ તારવો.

$1\% \, Ca(NO_3)_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ......

$1.8 \ g$ ફ્રુક્ટોઝને $2 \ kg$ પાણીમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $(k_f = 1.86 \ K \ kg \ mol^{-1})$ શોધો. ($^\circ C$ માં)

એક દ્રાવક $17^{\circ} C$ તાપમાને થીજી જાય છે અને તેની ગલનગુપ્ત ઉષ્મા $180 \ J \ g^{-1}$ છે. દ્રાવકનો મોલલ અવનયન અચળાંક $(K_{f})$ ($K \ kg \ mol^{-1}$ માં) શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo