કઈ પરિસ્થિતિઓમાં $C_4$ વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓ કરતા ચડિયાતી હોય છે?

  • A
    વધારે $CO_2$ સાંદ્રતા અને ઓછું તાપમાન
  • B
    ઓછી $CO_2$ સાંદ્રતા અને વધારે તાપમાન
  • C
    વધારે $CO_2$ સાંદ્રતા અને વધારે તાપમાન
  • D
    ઓછી $CO_2$ સાંદ્રતા અને ઓછું તાપમાન

Explore More

Similar Questions

$C_4$ પ્રકાશસંશ્લેષણ શેમાં જોવા મળતું નથી?

પર્ણોમાં 'ક્રાન્ઝ' (Kranz) અંતઃસ્થ રચના શેમાં જોવા મળે છે?

પુલકંચુક (Bundle sheath) કોષો કયા ઉત્સેચકથી સમૃદ્ધ હોય છે?

${C_4}$ વનસ્પતિઓમાં,$CO_2$ કોની સાથે જોડાય છે?

$C_4$ ચક્રની શોધ કોણે કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo