ચુંબકીય મોમેન્ટનો એકમ શું છે?

  • A
    $Ampere \cdot m^2$
  • B
    $Ampere \cdot m$
  • C
    $Weber \cdot m^2$
  • D
    $Weber/m$

Explore More

Similar Questions

$5.0 \; cm$ લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકથી તેના મધ્યબિંદુથી $50 \; cm$ અંતરે વિષુવવૃત્તીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે? ગજિયા ચુંબકની ચુંબકીય મોમેન્ટ $0.40 \; A m^{2}$ છે.

$3.0 \, A-m^2$ ની ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને $2 \times 10^{-5} \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. જો ચુંબકના દરેક ધ્રુવ પર $6 \times 10^{-4} \, N$ નું બળ લાગતું હોય,તો ચુંબકની લંબાઈ .....$m$ છે.

ગજિયા ચુંબક અને સોલેનોઈડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સમાનતા શું સૂચવે છે?

ચુંબકીય ક્ષેત્ર $B$ ની બળરેખાઓના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એક નળાકાર ચુંબકીય સળિયાની લંબાઈ $5 \ cm$ અને વ્યાસ $1 \ cm$ છે. તેમાં સમાન મેગ્નેટાઈઝેશન $M = 5.3 \times 10^{3} \ A/m$ છે. તેનો કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આશરે કેટલો હશે? ($\pi = 22/7$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo