મોલ અંશનો એકમ શું છે?

  • A
    મોલ/લિટર
  • B
    મોલ/લિટર$^2$
  • C
    મોલ-લિટર
  • D
    પરિમાણરહિત

Explore More

Similar Questions

જો $5 \ g$ $NaOH$ ને $450 \ mL$ દ્રાવણમાં ઓગાળવામાં આવે,તો દ્રાવણની મોલારિટી કેટલી થાય ($M$ માં)? $(Na=23, O=16, H=1 \ g \ mol^{-1})$

$7.8 \ g$ બેન્ઝીન $(C_6H_6)$ અને $46.0 \ g$ ટોલ્યુઈન $(C_6H_5CH_3)$ ના દ્રાવણમાં,બેન્ઝીનનો મોલ અંશ કેટલો છે?

એક લિટર દરિયાના પાણીમાં ($\text{જેનું વજન } 1030 \ g \text{ છે}$) $6 \times 10^{-3} \ g$ ઓગળેલ ઓક્સિજન છે. $ppm$ માં ઓગળેલા ઓક્સિજનની સાંદ્રતા કેટલી છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(1)$ મોલારીટી એટલે એક લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા.
$(2)$ સોડિયમ કાર્બોનેટના દ્રાવણની નોર્માલિટી (સપ્રમાણતા) અને મોલારીટી સમાન હોય છે.
$(3)$ $1000 \ g$ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી $(m)$ કહેવાય છે.
$(4)$ દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર તેમના મોલના ગુણોત્તર જેટલો હોય છે.

$10.0\% \, w/w$ $KCl$ ના જલીય દ્રાવણની ઘનતા $1.06 \, g \, cm^{-3}$ છે. આ દ્રાવણની મોલારિટી ........ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo