અકાર્બનિક ધાતુ ઓક્સાઈડ $(A)$ ને કાર્બન સાથે ગરમ કરતા સંયોજન $(B)$ મળે છે,જે પાણી સાથે પ્રક્રિયા કરીને ઈથાઈન આપે છે. તો સંયોજનો $(A)$ અને $(B)$ કયા છે?

  • A
    $A = CaO, B = CaC_2$
  • B
    $A = CaC_2, B = CaO$
  • C
    $A = CO, B = CaO$
  • D
    $A = CO_2, B = CaO$

Explore More

Similar Questions

પ્રવાહી એમોનિયામાં સોડિયમ સાથે કયો હાઈડ્રોકાર્બન પ્રક્રિયા કરી શકે છે?

નીચેની પ્રક્રિયા લખો:
$1$. ઇથાઇનનું ઓઝોનોલિસિસ.

આલ્કાઈનમાંથી ટ્રાન્સ આલ્કીન બનાવવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

Difficult
View Solution

$2,3$-ડાયબ્રોમોબ્યુટેનને બે તબક્કાની પ્રક્રિયામાં $2$-બ્યુટાઇનમાં રૂપાંતરિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે?

$C_6H_6$ આણ્વીય સૂત્ર ધરાવતો હાઇડ્રોકાર્બન $Br_2$ પાણીને રંગવિહીન કરે છે અને એમોનિયામય $AgNO_3$ સાથે અવક્ષેપ આપે છે. આ હાઇડ્રોકાર્બન કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo