બેરિયમ નાઈટ્રેટના પ્રબળ એસિડિક દ્રાવણમાં દ્રાવણ $A$ ઉમેરતા,સફેદ અવક્ષેપ મળે છે જે પાણીના મોટા જથ્થાના ઉમેરણ પછી પણ ઓગળતા નથી. દ્રાવણ $A$ માં શું હતું?

  • A
    સોડિયમ ફોસ્ફેટ
  • B
    સોડિયમ કાર્બોનેટ
  • C
    સોડિયમ સલ્ફેટ
  • D
    સોડિયમ ક્લોરાઈડ

Explore More

Similar Questions

એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ અને ઓક્સેલિક એસિડ વચ્ચેની રેડોક્સ પ્રક્રિયામાં સ્વયં-ઉદ્દીપક (autocatalyst) કયું છે?

$AgCl$ ને $Na_2CO_3$ સાથે ગરમ કરતા શું મળે છે?

આપેલ પ્રક્રિયાના પ્રકાર માટે $A, B, C, D$ નક્કી કરો:
$Mn(NO_3)_2 + 2NaOH \longrightarrow Mn(OH)_2 \downarrow + 2NaNO_3$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ધાતુનું ઓક્સિડેશન થાય છે?

નીચેનામાંથી કઈ રેડોક્ષ પ્રક્રિયા નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo