યોનિમાર્ગનું છિદ્ર,મૂત્રમાર્ગનું છિદ્ર અને ભગશેફ (clitoris) કોના દ્વારા સુરક્ષિત હોય છે?

  • A
    બૃહદ ભગોષ્ઠ (Labia majora)
  • B
    લઘુ ભગોષ્ઠ (Labia minora)
  • C
    બાહ્ય જનનાંગો (Vulva)
  • D
    ગુદા (Anus)

Explore More

Similar Questions

નીચેના શબ્દો વચ્ચેનો તફાવત સમજાવો:
$(1)$ પ્રોસ્ટેટ ગ્રંથિ - બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
$(2)$ અંડપિંડ - અંડપુટિકા

ગર્ભાશયનું (એન્ડોમેટ્રિયમ) અસ્તર કયા પ્રકારના અધિચ્છદ પેશીનું બનેલું છે?

$hymen$ (યોનીપટલ) એટલે શું?

સ્તન ગ્રંથિ એ માદામાં કેવું લક્ષણ છે?

એન્ડોમેટ્રીયમ (ગર્ભાશયનું અંતઃસ્તર) એ કયા અંગનું આવરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo