$90\,^{\circ}C$ તાપમાને શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $1020\, torr$ છે. $0.1\, m$ સાંદ્રતા ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $1000\, torr$ છે. દ્રાવકનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $100$
  • B
    $200$
  • C
    $150$
  • D
    $250$

Explore More

Similar Questions

$50^{\circ} C$ તાપમાને, શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $268 \ torr$ છે. સમાન તાપમાને $167 \ torr$ બાષ્પ દબાણ ધરાવતું દ્રાવણ બનાવવા માટે પ્રતિ મોલ બેન્ઝીન દીઠ જરૂરી અબાષ્પશીલ દ્રાવ્યના મોલની સંખ્યા શોધો (બેન્ઝીનનું મોલર દળ $= 78 \ g \ mol^{-1}$).

$1 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $36 \ g$ પાણીમાં બનાવેલા દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હશે ($mm \ Hg$ માં)? $(P_1^0 = 400 \ mm \ Hg)$

$25^{\circ} \ C$ તાપમાને ગ્લુકોઝના $30 \%$ $(w/v)$ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $...... \ mm \ Hg$ છે. [આપેલ છે: ગ્લુકોઝના $30 \%$ $(w/v)$ જલીય દ્રાવણની ઘનતા $1.2 \ g \ cm^{-3}$ છે અને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $24 \ mm \ Hg$ છે.] (ગ્લુકોઝનું મોલર દળ $180 \ g \ mol^{-1}$ છે.)

$300 \ K$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $92.5 \ mm$ છે. પાણીમાં $X$ ના $1 \ molal$ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે?

$T \ K$ તાપમાને,અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $x$ મોલાલિટીવાળા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ $12.078 \ kPa$ છે. $T \ K$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $12.3 \ kPa$ છે. $x$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo