શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ $550 \ mm \ Hg$ છે. અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી તે ઘટીને $510 \ mm \ Hg$ થાય છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ ગણો.

  • A
    $0.215$
  • B
    $0.072$
  • C
    $0.61$
  • D
    $0.512$

Explore More

Similar Questions

$100 \, ^\circ C$ તાપમાને $1 \, molal$ જલીય દ્રાવણમાં દ્રાવ્યને કારણે બાષ્પદબાણમાં થતો ઘટાડો ........ $torr$ છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયા ચલનો સમૂહ આલેખ દોરતી વખતે ઋણ ઢાળ સાથેની સીધી રેખા આપે છે? ($P =$ બાષ્પ દબાણ, $T =$ તાપમાન $K$ માં)

$300 \text{ K}$ તાપમાને નીચેનામાંથી કયું જલીય દ્રાવણ મહત્તમ બાષ્પ દબાણ દર્શાવશે?

જ્યારે $25^{\circ} \ C$ તાપમાને $100 \ g$ પાણીમાં ઘન $A$ નો ચોક્કસ જથ્થો ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે,ત્યારે દ્રાવણનું બાષ્પદબાણ શુદ્ધ પાણીના બાષ્પદબાણ કરતા અડધું થઈ જાય છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.76 \ mm \ Hg$ છે. ઉમેરવામાં આવેલ દ્રાવ્ય $A$ ના મોલની સંખ્યા $...........$ છે (નજીકનો પૂર્ણાંક).

"અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે". ઉપર્યુક્ત વિધાન એ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo