દ્રાવણ અને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અનુક્રમે $P_1$ અને $P_1^0$ છે. જો $\frac{P_1}{P_1^0} = 0.15$ હોય,તો દ્રાવ્યનો મોલ અંશ શોધો.

  • A
    $0.66$
  • B
    $0.85$
  • C
    $0.15$
  • D
    $0.33$

Explore More

Similar Questions

જો આપેલ તાપમાને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ,શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ અને શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ અનુક્રમે $500 \ mmHg$,$400 \ mmHg$ અને $575 \ mmHg$ હોય,તો દ્રાવણમાં શુદ્ધ પ્રવાહી $B$ નો મોલ અંશ ગણો.

પ્રવાહીનું બાષ્પ દબાણ શેના પર આધાર રાખે છે?

$30 \,g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $90 \,g$ પાણીના દ્રાવણનું $298 \,K$ તાપમાને બાષ્પદબાણ $2.8 \,kPa$ છે. ત્યારબાદ,દ્રાવણમાં $18 \,g$ પાણી ઉમેરવામાં આવે છે અને નવું બાષ્પદબાણ $298 \,K$ તાપમાને $2.9 \,kPa$ થાય છે. ગણતરી કરો:
$i$. દ્રાવ્યનું મોલર દળ
$ii$. $298 \,K$ તાપમાને પાણીનું બાષ્પદબાણ

$9 \ g$ નિર્જળ ઓક્ઝેલિક એસિડ (આણ્વીય દળ $= 90$) ને $9.9 \ moles$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે. જો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $P_1^o$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($P_1^o$ માં)?

$25^{\circ} C$ તાપમાને $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $90 \ mm \ Hg$ અને $15 \ mm \ Hg$ છે. જો $A$ અને $B$ ને એવી રીતે મિશ્ર કરવામાં આવે કે જેથી મિશ્રણમાં $A$ નો મોલ અંશ $0.6$ થાય,તો બાષ્પ કલામાં $B$ નો મોલ અંશ $x \times 10^{-1}$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે (નજીકનો પૂર્ણાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo