વિટામિન $B_{12}$ નું ઉત્પાદન આથવણની પ્રક્રિયા દરમિયાન સીધી રીતે કોના દ્વારા કરવામાં આવે છે?

  • A
    Ashbya gossypii
  • B
    Rhizopus stolonifer
  • C
    Saccharomyces cerevisiae
  • D
    Propionibacteria

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિનને અસરકારક એન્ટિબાયોટિક તરીકે સ્થાપિત કરી?
$(i)$ અર્નેસ્ટ ચેન
$(ii)$ એલેકઝાન્ડર ફ્લેમિંગ
$(iii)$ હાવર્ડ ફ્લોરે
$(iv)$ વોક્સમેન

બે ખાલી જગ્યાઓ ($A$ અને $B$) ધરાવતું નીચેનું વિધાન વાંચો.
$A$ ના દર્દીઓ માટે વપરાતી દવા $B$ સજીવની પ્રજાતિમાંથી મેળવવામાં આવે છે.
બે ખાલી જગ્યાઓ માટે એક સાચો વિકલ્પ કયો છે?

સાયટ્રિક એસિડનું ઔદ્યોગિક રીતે શ્રેષ્ઠ ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવે છે?

વુડ્રુફ $(1941)$ કોના અલગીકરણ માટે જવાબદાર હતા?

વાઈન $(wine)$ નું અમ્લીય (ખાટું) બનવાનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo