આપેલ નળીમાંથી પાણી વહે છે. પહોળા અને સાંકડા ભાગના આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે $5 \text{ cm}^2$ અને $2 \text{ cm}^2$ છે. પ્રવાહનો દર $500 \text{ cm}^3/\text{s}$ છે. $U$-ટ્યુબમાં પારાના સ્તરનો તફાવત $\text{cm}$ માં શોધો.

  • A
    $2.9$
  • B
    $1.9$
  • C
    $0.9$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં,પાણીના દબાણનો હેડ $300\; m$ ની ઊંચાઈ પર છે અને ઉપલબ્ધ પાણીનો પ્રવાહ $100\; m^{3} s^{-1}$ છે. જો ટર્બાઇન જનરેટરની કાર્યક્ષમતા $60\%$ હોય,તો પ્લાન્ટમાંથી ઉપલબ્ધ વિદ્યુત પાવરનો અંદાજ ($MW$ માં) લગાવો $\left(g=9.8\; m s^{-2}\right).$

બર્નુલીનો સિદ્ધાંત નીચેનામાંથી કઈ ઘટના સમજાવતો નથી?

ભૌતિક ત્રાજવાનાં પલ્લાં સંતુલનમાં છે. જો જમણી બાજુના પલ્લાની નીચે હવા ફૂંકવામાં આવે,તો જમણી બાજુનું પલ્લું:

બર્નુલીના સિદ્ધાંતની મદદથી રુધિર પ્રવાહ અને હાર્ટ એટેક સમજાવો.

હવાના પરપોટા ધરાવતું પાણી એક આડા પાઇપમાંથી અશાંતિ વગર વહે છે,જેમાં એક સાંકડા આડછેદનો વિસ્તાર છે. આ વિસ્તારમાં,પરપોટા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo