દ્રવ્ય સાથે તરંગ ક્યારે સંકળાયેલું હોય છે?

  • A
    જ્યારે તે સ્થિર હોય
  • B
    જ્યારે તે ફક્ત પ્રકાશના વેગથી ગતિમાં હોય
  • C
    જ્યારે તે કોઈપણ વેગથી ગતિમાં હોય
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

એક પ્રોટોન અને એક $\alpha$-કણને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો ઉપયોગ કરીને પ્રવેગિત કરવામાં આવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_p$ અને $\lambda_{\alpha}$ એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે?

$27^{\circ} C$ તાપમાને ઓક્સિજન અણુની ડી બ્રોગ્લી તરંગલંબાઈ $x \times 10^{-12} \ m$ છે. $x$ નું મૂલ્ય શોધો (પ્લાન્કનો અચળાંક $= 6.63 \times 10^{-34} \ J \cdot s$, બોલ્ટ્ઝમેન અચળાંક $= 1.38 \times 10^{-23} \ J/K$, ઓક્સિજન અણુનું દળ $= 5.31 \times 10^{-26} \ kg$ લો).

$m$ દળ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન સમાન ઊર્જા $E$ ધરાવે છે. ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ અને ફોટોનની તરંગલંબાઇનો ગુણોત્તર શોધો ($c =$ પ્રકાશનો વેગ).

$m$ દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન જેનો પ્રારંભિક વેગ $v = v_0 \hat{i}$ છે,તે વિદ્યુતક્ષેત્ર $E = E_0 \hat{j}$ માં છે. જો $\lambda_0 = h/mv_0$ હોય,તો $t$ સમયે તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

ડી-બ્રોગ્લી ઉત્કલ્પના લખો અને ડી-બ્રોગ્લી તરંગલંબાઈનું સમીકરણ તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo