આપણે અચળ વેગથી ગતિ કરતી બસમાં ઉભા છીએ. જ્યારે બસમાં બ્રેક લગાવવામાં આવે છે,ત્યારે આપણે આગળની દિશામાં ફેંકાઈએ છીએ. શા માટે?

  • A
    સ્થિરતાના જડત્વને કારણે.
  • B
    ગતિના જડત્વને કારણે.
  • C
    ઘર્ષણ બળને કારણે.
  • D
    ગુરુત્વાકર્ષણ બળને કારણે.

Explore More

Similar Questions

શું કોઈ પદાર્થ માટે જડત્વ હોય પણ વજન ન હોય તે શક્ય છે?

દોરીના છેડે બાંધેલા પથ્થરને વર્તુળ માર્ગે ગતિ કરાવવામાં આવે છે. દોરી તૂટી જતાં પથ્થર તે બિંદુએ સ્પર્શકની દિશામાં કેમ ગતિ કરે છે?

$2 \, kg$ દળ ધરાવતો એક પદાર્થ ઘર્ષણરહિત સમક્ષિતિજ ટેબલ પર $4 \, m/s$ ના અચળ વેગથી સરકી રહ્યો છે. પદાર્થને તે જ વેગથી ગતિશીલ રાખવા માટે જરૂરી બળ .......... $N$ છે.

સામાન્ય પાર્થિવ પ્રયોગો માટે,નીચેના કિસ્સાઓમાં જડત્વીય સંદર્ભ ફ્રેમમાં રહેલો અવલોકનકાર કોણ છે?

ઘોડેસવાર જ્યારે ઘોડો અચાનક દોડવાનું શરૂ કરે ત્યારે પાછળની તરફ પડે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo