નિર્બળ એસિડ જલીય દ્રાવણમાં આંશિક રીતે આયનીકરણ પામે છે. કેટલાક એસિડના આયનીકરણ અચળાંકો નીચે આપેલા છે. આ એસિડને તેમની એસિડિક પ્રબળતાના વધતા ક્રમમાં ગોઠવો.
એસિડ અનુક્રમએસિડનું નામ અને આયનીકરણ અચળાંક $(K_a)$
$1$ફોર્મિક એસિડ $(HCOOH)$: $1.8 \times 10^{-4}$
$2$હાઈપોક્લોરસ એસિડ $(HClO)$: $3.0 \times 10^{-8}$
$3$નાઈટ્રસ એસિડ $(HNO_2)$: $4.5 \times 10^{-4}$
$4$હાઈડ્રોસાયનિક એસિડ $(HCN)$: $4.9 \times 10^{-10}$

  • A
    $4 < 2 < 1 < 3$
  • B
    $1 < 2 < 3 < 4$
  • C
    $2 < 3 < 1 < 4$
  • D
    $4 < 3 < 2 < 1$

Explore More

Similar Questions

નીચેની સ્પીસીઝના સંયુગ્મી એસિડ (conjugate acid) આપો: $HS^{-}, NH_{3}, C_{6}H_{5}COO^{-}, OH^{-}$

સંયુગ્મી એસિડ-બેઇઝ યુગ્મ એટલે શું? નીચેની સ્પીસીઝ માટે સંયુગ્મી એસિડ/બેઇઝ શોધો:
$HNO_{2}$,$CN^{-}$,$HClO_{4}$,$F^{-}$,$OH^{-}$,$CO_{3}^{2-}$,અને $S^{2-}$

હાઇડ્રાઝોઇક એસિડ $(N_3H)$ નો સંયુગ્મિત બેઇઝ = .......

નિર્બળ બેઇઝ આયનીકરણ અચળાંક $K_b$ અને તેના સંયુગ્મી એસિડ આયનીકરણ અચળાંક $K_a$ વચ્ચેના સંબંધનું સમીકરણ તારવો.

નીચેનામાંથી કઈ આયનીય સ્પીસીઝ સ્થાયી સંયોજન બનાવવા માટે સૌથી વધુ પ્રોટોન આકર્ષણ (proton affinity) ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo