નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $A$ અને $B$ શું છે?
$\text{Propionitrile} + A$ $\longrightarrow B$ $\xrightarrow{H_3O^{+}} \text{propiophenone}$

  • A
    $A = C_2H_5MgBr, B = CH_3CH_2C(NMgBr)C_2H_5$
  • B
    $A = C_2H_5MgBr, B = CH_3CH_2CH_2C(NH)C_2H_5$
  • C
    $A = C_6H_5MgBr, B = CH_3CH_2C(NMgBr)C_6H_5$
  • D
    $A = C_6H_5CH_2MgBr, B = CH_3CH_2CH_2C(NH)CH_2C_6H_5$

Explore More

Similar Questions

$Pd$ ની હાજરીમાં એસિટાઇલ ક્લોરાઇડનું $H_2$ વડે રિડક્શન કરવાથી શું મળે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે બેન્ઝાલ્ડિહાઈડ મળતું નથી?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે:
$CH_3CH_2CH=CH_2$ $\xrightarrow[Rh \ \text{catalyst}]{H_2/CO}$

નીચે આપેલી પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ ને ઓળખો:

$Benzaldehyde$ ને $benzal$ chloride માંથી મેળવી શકાય છે. $benzal$ chloride મેળવવા માટેની અને ત્યારબાદ તેમાંથી $benzaldehyde$ મેળવવા માટેની પ્રક્રિયાઓ લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo