રંગસૂત્રો (Chromosomes) શેના બનેલા હોય છે?

  • A
    $DNA$ અને $RNA$
  • B
    $DNA$ અને હિસ્ટોન પ્રોટીન
  • C
    $RNA$ અને પ્રોટીન
  • D
    માત્ર $DNA$

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
એકકોષી સજીવોમાં,રસધાની (vacuole) સજીવ દ્વારા ગ્રહણ કરેલો ખોરાક ધરાવે છે.

કોષરસસ્તર અને કોષદીવાલમાંથી કઈ કોષીય અંગિકા જીવંત છે અને કઈ મૃત છે?

$1 \mu m$ એટલે:

બેક્ટેરિયામાં હરિતકણ (chloroplast) હોતા નથી,પરંતુ કેટલાક બેક્ટેરિયા પ્રકાશસંશ્લેષી (photoautotrophic) હોય છે અને પ્રકાશસંશ્લેષણ કરે છે. બેક્ટેરિયલ કોષનો કયો ભાગ આ કાર્ય કરે છે?

નીચેનામાંથી કોને સ્ફટિક સ્વરૂપમાં ફેરવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo