$CuCl_2$ અને $(NH_4)_2S$ ના જલીય દ્રાવણને મિશ્ર કરવામાં આવે ત્યારે કઈ નીપજો બને છે?

  • A
    $CuS$ $(aq.)$ અને $NH_4Cl$ $(s)$
  • B
    $CuS$ $(s)$ અને $NH_4Cl$ $(aq.)$
  • C
    $CuS$ $(aq.)$ અને $NH_4Cl$ $(g)$
  • D
    $CuS$ $(s)$ અને $NH_4Cl$ $(s)$

Explore More

Similar Questions

$2 \ L$ અને $0.02 \ M \ NaOH$ નું દ્રાવણ છે. $Zn(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $4.5 \times 10^{-17}$ છે. તો આપેલ $NaOH$ દ્રાવણમાં $Zn(OH)_2$ મહત્તમ કેટલા ગ્રામ ઓગળી શકે?

$InF_3$ ના સંતૃપ્ત દ્રાવણમાં $F^{-}$ ની મોલારિટી કેટલી છે? $(K_{sp} = 7.9 \times 10^{-10})$

ગુણાત્મક વિશ્લેષણમાં,સમૂહ $I$ ની ધાતુઓને ક્લોરાઈડ ક્ષાર તરીકે અવક્ષેપિત કરીને અન્ય આયનોથી અલગ કરી શકાય છે. એક દ્રાવણમાં શરૂઆતમાં $0.10 \, M$ સાંદ્રતા પર $Ag^{+}$ અને $Pb^{2+}$ રહેલા છે. આ દ્રાવણમાં $Cl^{-}$ ની સાંદ્રતા $0.10 \, M$ થાય ત્યાં સુધી જલીય $HCl$ ઉમેરવામાં આવે છે. સંતુલન સમયે $Ag^{+}$ અને $Pb^{2+}$ ની સાંદ્રતા શું હશે? ($AgCl$ માટે $K_{sp} = 1.8 \times 10^{-10}$,$PbCl_2$ માટે $K_{sp} = 1.7 \times 10^{-5}$)

નીચેનામાંથી કઈ આયનોની જોડી જ્યારે તેમના મંદ દ્રાવણોને મિશ્ર કરવામાં આવે ત્યારે અવક્ષેપ બનાવવાની અપેક્ષા રાખવામાં આવે છે?

જો $AgCl$ નો $K_{sp} \ 10^{-10}$ હોય,તો $1.43 \ g \ AgCl$ નું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી દ્રાવણનું કદ કેટલું હશે? $[M.W. = 143]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo