ગુંદર શેના બનેલા હોય છે? શું ફેવિકોલ તેનાથી અલગ છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ગુંદર એ હેટરો-પોલિસેકેરાઈડ્સ છે. તે બે કે તેથી વધુ પ્રકારના અલગ-અલગ મોનોસેકેરાઈડ્સના બનેલા હોય છે.
બીજી તરફ,ફેવિકોલ એ પોલીવિનાઈલ આલ્કોહોલ $(PVA)$ નું બનેલું કૃત્રિમ ગુંદર છે. તે એક પોલિમર છે,પરંતુ તે પોલિસેકેરાઈડ નથી.

Explore More

Similar Questions

કઈ શર્કરા પાંચ સભ્યોની રીંગ ધરાવે છે?

સેલ્યુલોઝ અણુ માટે કયું વિધાન સાચું છે?

$A$: સ્ટાર્ચ એ ગ્લુકોઝનું સમપોલિમર (homopolymer) છે.
$R$: સ્ટાર્ચનું પાચન થતાં ગ્લુકોઝ મળે છે.

નીચેનામાંથી કયું એમાયલોઝ પોલિસેકેરાઇડનું ઉદાહરણ છે?

ફ્રુક્ટોઝ એ એક ... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo