બહુપરમાણ્વીય આયનો એટલે શું? ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પરમાણુઓનો એવો સમૂહ કે જેની પર ચોક્કસ વીજભાર (ધન અથવા ઋણ) હોય અને તે આયન તરીકે વર્તતા હોય,તેને બહુપરમાણ્વીય આયનો કહેવામાં આવે છે.
ઉદાહરણ:
$(i)$ કાર્બોનેટ આયન: $CO_3^{2-}$
$(ii)$ સલ્ફેટ આયન: $SO_4^{2-}$
$(iii)$ એમોનિયમ આયન: $NH_4^+$
$(iv)$ ફોસ્ફેટ આયન: $PO_4^{3-}$

Explore More

Similar Questions

$H_2$,$O_2$ અને $Cl_2$ ના આણ્વીય દળની ગણતરી કરો.

નીચેના પદાર્થોનું મોલર દળ ગણો.
$(a)$ ફોસ્ફરસનો અણુ,$P_4$ (ફોસ્ફરસનું પરમાણ્વીય દળ $= 31$)
$(b)$ હાઇડ્રોક્લોરિક એસિડ,$HCl$
$(c)$ નાઈટ્રિક એસિડ,$HNO_3$

ઓક્સિજન અને બોરોનના સંયોજનના $0.24 \, g$ નમૂનાનું વિશ્લેષણ કરતા તેમાં $0.096 \, g$ બોરોન અને $0.144 \, g$ ઓક્સિજન હોવાનું માલૂમ પડ્યું. સંયોજનનું વજન દ્વારા ટકાવારી પ્રમાણ ગણો.

નીચેનાના રાસાયણિક સૂત્રો લખો:
$(i)$ સોડિયમ ઓક્સાઈડ
$(ii)$ એલ્યુમિનિયમ ક્લોરાઈડ
$(iii)$ સોડિયમ સલ્ફાઈડ
$(iv)$ મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ

નીચે આપેલા સંયોજનોમાં રહેલા તત્વોના નામ આપો:
$(a)$ ક્વિક લાઈમ (કળી ચૂનો)
$(b)$ હાઈડ્રોજન બ્રોમાઈડ
$(c)$ બેકિંગ પાવડર
$(d)$ પોટેશિયમ સલ્ફેટ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo