સ્ટેઈનલેસ સ્ટીલના ઘટક તત્વો કયા છે?

  • A
    આયર્ન,નિકલ,ક્રોમિયમ
  • B
    આયર્ન,કાર્બન
  • C
    કૉપર,ઝીંક
  • D
    કૉપર,ટિન

Explore More

Similar Questions

પિત્તળ (Brass) એ કોની મિશ્રધાતુ છે?

જ્યારે એલ્યુમિનિયમ પાવડરને $MnO_2$ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચેની પ્રક્રિયા થાય છે:
$3MnO_2(s) + 4Al(s) \rightarrow 3Mn(l) + 2Al_2O_3(l) + \text{ઉષ્મા}$
$(a)$ શું એલ્યુમિનિયમનું રિડક્શન થાય છે?
$(b)$ શું $MnO_2$ નું ઓક્સિડેશન થાય છે?

સામાન્ય રીતે,ધાતુઓ સ્વભાવે ઘન હોય છે. નીચેનામાંથી કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે?

$H_2$ (ડાયહાઈડ્રોજન) વાયુનો કયો ગુણધર્મ સાચો નથી?

નીચેનામાંથી કઈ ધાતુ કુદરતમાં પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo