થાયોસલ્ફ્યુરિક એસિડ $(H_2S_2O_3)$ માં સલ્ફર દ્વારા ઓક્સિજન સાથે બનતા વિવિધ પ્રકારના બંધો કયા છે?

  • A
    એક દ્વિબંધ અને બે એકલ બંધ
  • B
    એક દ્વિબંધ અને એક એકલ બંધ
  • C
    બે દ્વિબંધ અને બે એકલ બંધ
  • D
    બે દ્વિબંધ અને એક એકલ બંધ

Explore More

Similar Questions

$C-H$, $O-H$, $C-C$ અને $H-H$ ની વધતી જતી બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?

નીચેના પૈકી કયો સમૂહ આઇસોઇલેક્ટ્રોનિક નથી?

Difficult
View Solution

$S-O$ બંધ લંબાઈ શેમાં મહત્તમ છે?

$Na_{(g)}$ માંથી $Na^{+}$ બનવાની આયનીકરણ એન્થાલ્પી $495.8 \ kJ \ mol^{-1}$ છે,જ્યારે $Br_{(g)}$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $-325.0 \ kJ \ mol^{-1}$ છે. $NaBr_{(s)}$ ની લેટીસ એન્થાલ્પી $-728.4 \ kJ \ mol^{-1}$ આપેલ છે. પ્રક્રિયા $Na_{(g)} + Br_{(g)} \rightarrow NaBr_{(s)}$ માટેની ઉર્જા $(-) \dots \dots \dots \dots \dots \times 10^{-1} \ kJ \ mol^{-1}$ છે.

નીચેનામાંથી કયા અણુ અથવા આયનમાં એક જ સમયે ઇલેક્ટ્રોવેલેન્ટ (આયનીય),સહસંયોજક અને સવર્ગ સહસંયોજક બંધ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo