નીચે આપેલ ગેટ્સનું સંયોજન શું પરિણામ આપે છે?

  • A
    $NAND$ ગેટ
  • B
    $NOR$ ગેટ
  • C
    $XOR$ ગેટ
  • D
    $AND$ ગેટ

Explore More

Similar Questions

નીચેની આકૃતિ $(i)$ બે ઇનપુટ $A$ અને $B$ અને આઉટપુટ $C$ ધરાવતું લોજિક ગેટ સર્કિટ દર્શાવે છે. $A, B$ અને $C$ ના વોલ્ટેજ વેવફોર્મ નીચે આપેલી આકૃતિ $(ii)$ માં દર્શાવ્યા મુજબ છે. આ લોજિક સર્કિટ ગેટ કયો છે?

આકૃતિ લોજિક ગેટ્સનું સંયોજન દર્શાવે છે. આ સંયોજન કયા એક ગેટને સમતુલ્ય છે?

આકૃતિ બે ઇનપુટ $A$ અને $B$ અને આઉટપુટ $C$ ધરાવતું લોજિક સર્કિટ દર્શાવે છે. $A, B$ અને $C$ પરના વોલ્ટેજ વેવફોર્મ્સ આપ્યા મુજબ છે. આ લોજિક સર્કિટ ગેટ કયો છે?

આપેલ સત્યતા કોષ્ટક (Truth table) નીચેનામાંથી કોના માટે સાચું છે:
$P: 1, 1, 0, 0$
$Q: 1, 0, 1, 0$
$R: 1, 0, 0, 0$

$NOR$ ગેટ મેળવવા માટે,ઓછામાં ઓછા કેટલા $NAND$ ગેટની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo