નીચેનો ગ્રાફ શું દર્શાવે છે?

  • A
    ડાલ્ટનનો નિયમ
  • B
    ચાર્લ્સનો નિયમ
  • C
    બોઇલનો નિયમ
  • D
    ગે-લ્યુસેકનો નિયમ

Explore More

Similar Questions

$300 \, K$ તાપમાને $0.09 \, \text{mol}$ $CO_2$ વાયુનું $2.0 \times 10^4 \, Pa$ દબાણે કદ $112.0 \times 10^{-3} \, m^3$ છે. તો $4.0 \times 10^4 \, Pa$ દબાણે તેનું કદ કેટલું થશે?

અચળ દબાણે,જો કદમાં $10 \%$ નો વધારો કરવામાં આવે તો તાપમાનમાં કેટલા ટકા વધારો થવો જોઈએ?

$273.15 \ K$ અને $1 \ atm$ પર નાઈટ્રોજન $(N_2)$ અને આર્ગોન $(Ar)$ નું મોલર કદ શું હશે?

$T$ (કેલ્વિનમાં) તાપમાને $n$ મોલ આદર્શ વાયુ $V \ L$ કદ રોકે છે અને $P$ વાતાવરણનું દબાણ લગાડે છે. તો સાંદ્રતા ($mol/L$ માં) કેટલી હશે?

ચાર્લ્સનો નિયમ ટૂંકમાં જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo