$H_{3}PO_{3}$ ને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે?

  • A
    $PH_{3}$ અને $H_{3}PO_{4}$ બને છે.
  • B
    $PH_{3}$ અને $P_{2}O_{5}$ બને છે.
  • C
    $H_{3}PO_{4}$ અને $H_{2}$ બને છે.
  • D
    $PH_{3}$ અને $H_{2}O$ બને છે.

Explore More

Similar Questions

સાંદ્ર નાઈટ્રિક એસિડમાં આયર્નની નિષ્ક્રિયતા શેના કારણે હોય છે?

નીચેનાને જોડો:
$a$. શુદ્ધ નાઈટ્રોજન $i$. ક્લોરિન
$b$. હેબર પ્રક્રમ $ii$. સલ્ફ્યુરિક એસિડ
$c$. સંપર્ક પ્રક્રમ $iii$. એમોનિયા
$d$. ડીકન પ્રક્રમ $iv$. સોડિયમ એઝાઈડ અથવા બેરિયમ એઝાઈડ

નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

સફેદ $P$ માંથી લાલ $P$ ............. દ્વારા મેળવી શકાય છે.

જ્યારે એમોનિયા વધારાના ક્લોરિન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ નીપજો બને છે?

જ્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં શુદ્ધ $N_2$ ઉત્પન્ન થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo