નીચેની પ્રક્રિયા $2Fe^{3+}_{(aq)} + Sn^{2+}_{(aq)} \to 2Fe^{2+}_{(aq)} + A$ માં $A$ શું છે?

  • A
    $Sn^{3+}_{(aq)}$
  • B
    $Sn^{4+}_{(aq)}$
  • C
    $Sn^{2+}_{(aq)}$
  • D
    $Sn_{(s)}$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને ઓળખો.
$3Mg_{(s)} + N_{2(g)} \longrightarrow Mg_3N_{2(s)}$

જો લોખંડના સળિયાને $CuSO_4$ ના દ્રાવણમાં ડૂબાડવામાં આવે,તો શું થાય?

નીચેના સંતુલિત સમીકરણ માટે $x, y$ અને $z$ અનુક્રમે .........થશે.
$xMnO_4^- + yH^+ + ze^- \to 2Mn^{2+} + 4H_2O$

Difficult
View Solution

$A^{-n_2} + x e^- \to A^{-n_1}$ પ્રક્રિયામાં,$x$ નું મૂલ્ય શું છે?

એસિડિક માધ્યમમાં એક મોલ પરમેંગેનેટ આયનો $(MnO_4^-)$ દ્વારા ઓક્સિડાઈઝ થતા ઓક્ઝેલેટ આયનો $(C_2O_4^{2-})$ ના મોલની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo