ન્યુક્લિઓઇડ (nucleoid) એટલે શું?

  • A
    પટલથી ઘેરાયેલું કોષકેન્દ્ર
  • B
    આદિકોષકેન્દ્રી કોષનું આનુવંશિક દ્રવ્ય
  • C
    એક પ્રકારનું રિબોઝોમ
  • D
    સંગ્રહ કરતી અંગિકા

Explore More

Similar Questions

નીચેનાની અગત્યતા શું છે?
$(a)$ રસધાનીઓમાં કોષરસ (cell sap) ની હાજરી?
$(b)$ યકૃતના કોષોમાં $SER$ ની હાજરી?
$(c)$ $RER$ પર રિબોઝોમ્સની હાજરી?

નીચેનામાંથી કઈ અંગિકામાં કોષરસસ્તર (cell membrane) હોતું નથી?

ખીરમાં ઉમેરેલી દ્રાક્ષ થોડા સમય પછી ફૂલી જાય છે. આ પ્રક્રિયાનું નામ આપો.

કોષવાદ જણાવો. તે રજૂ કરનાર વૈજ્ઞાનિકોના નામ આપો.

કોષમાં $CO_{2}$ અને $H_{2}O$ અંદર અને બહાર કઈ પ્રક્રિયા દ્વારા વહન પામે છે તેના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo