એન્ટિજન (પ્રતિજન) એટલે શું?

  • A
    સૂક્ષ્મજીવ છે,જે શરીરમાં રોગ પેદા કરે છે.
  • B
    પરજાત દ્રવ્ય છે,જે શરીરને નુકસાન કરે છે અને એન્ટિબોડીના નિર્માણને પ્રેરે છે.
  • C
    ચેપના પ્રતિચારને કારણે શરીરમાં સર્જાતું દ્રવ્ય છે.
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Explore More

Similar Questions

કયા કોષો ઇન્ટરફૅરોન્સનો સ્રાવ કરે છે?

$B$-લસિકા કોષોની મદદથી શરીર દ્વારા રોગકારકો સામે અપાતો પ્રતિચાર એ કયા પ્રકારની રોગપ્રતિકારકતા છે?

નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચેનામાંથી શું થાય છે?

નીચેનામાંથી કયું પેન્ટામેરિક (પંચ-એકમ) ઇમ્યુનોગ્લોબ્યુલિન છે અને એન્ટિજન સામેના પ્રાથમિક પ્રતિભાવમાં સૌપ્રથમ ઉત્પન્ન થાય છે?

કયા કોષો એન્ટિબોડીનું સર્જન કરતા નથી,પરંતુ $B$-કોષોને એન્ટિબોડીના સર્જનમાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo