પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ઉકાઇનેટ (ookinete) શું છે?

  • A
    ખોટા પગ (pseudopodia) ધરાવતી અમીબૉઇડ અવસ્થા
  • B
    ગોળાકાર સ્વરૂપની પરોપજીવી અવસ્થા
  • C
    યકૃતકોષમાં જોવા મળતી અલિંગી પ્રજનન અવસ્થા
  • D
    લિંગી પ્રજનન દ્વારા સર્જાયેલ ફલિતાંડની ત્રાકાકાર અને પ્રચલનશીલ અવસ્થા

Explore More

Similar Questions

$Plasmodium$ નો ગૌણ યજમાન કોણ છે?

મેલિગ્નન્ટ મેલેરિયા (Malignant malaria) કોના દ્વારા થાય છે?

$Plasmodium$ માં માઈક્રોગેમેટોસાઈટ્સ અને મેક્રોગેમેટોસાઈટ્સ વચ્ચેનો તફાવત શેના આધારે કરવામાં આવે છે........

માનવ રક્તકણોમાં $Plasmodium$ ના જીવનચક્રનો કયો તબક્કો જોવા મળે છે?

માનવ રક્તકણોમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રની કઈ અવસ્થા એમીબૉઇડ અવસ્થા તરીકે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo