પરમાણુ ક્રમાંક,ન્યુક્લિયોન્સ અને દળ ક્રમાંક એટલે શું? તેમની વચ્ચેનો સંબંધ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પરમાણુ ક્રમાંક $(Z)$: પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે.
ન્યુક્લિયોન્સ: કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સામૂહિક રીતે ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે.
દળ ક્રમાંક $(A)$: કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને દળ ક્રમાંક કહેવામાં આવે છે.
સંબંધ: $A = Z + N$,જ્યાં $N$ એ ન્યુટ્રોનની સંખ્યા છે.

Explore More

Similar Questions

$C$ (પરમાણ્વીય દળ $12$) અને $Si$ (પરમાણ્વીય દળ $28$) માં ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે?

તત્વના સમસ્થાનિકો (Isotopes) ધરાવે છે

Difficult
View Solution

જ્યારે $\mathop a\limits^x U$ નું રૂપાંતર $\mathop b\limits^y P$ માં થાય,ત્યારે ન્યુટ્રોનની સંખ્યામાં થતો ઘટાડો નીચેનામાંથી કયો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ જોડી સમભારીકો (isobars) દર્શાવે છે?

$A$: જેમના પરમાણ્વીય દળાંક સમાન હોય,પરંતુ પરમાણુક્રમાંક જુદા જુદા હોય તેમને સમભારીય (isobars) કહેવાય છે.
$R$: સમભારીય (isobars) માં પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો હંમેશા જુદો જુદો હોય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo