પોપટ,પ્લેટિપસ અને કાંગારૂ વચ્ચે શું સમાન છે?

  • A
    સમતાપી (Homeothermy)
  • B
    દાંત વગરના જડબાં
  • C
    કાર્યશીલ પશ્ચ-ગુદા પૂંછડી
  • D
    અંડપ્રસવી (Oviparity)

Explore More

Similar Questions

સમાન મૂલ્ય $q$ ના ત્રણ ધન વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. પરિણામી બળ રેખાઓને કેવી રીતે દોરવી જોઈએ?

$\int_{3}^{6} \frac{\sqrt{x}}{\sqrt{9-x} + \sqrt{x}} \, dx = $

એક કણ $\frac{20}{\pi} \; m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર અચળ સ્પર્શક પ્રવેગ સાથે ગતિ કરે છે. જો ગતિ શરૂ થયા પછી બીજા પરિભ્રમણના અંતે કણનો વેગ $80 \; m/s$ હોય,તો સ્પર્શક પ્રવેગ કેટલો હશે?

$0.1 \ N$ $HCl$ ના $100 \ mL$ દ્રાવણને $0.2 \ N$ $NaOH$ દ્રાવણ સાથે ટાઇટ્રેટ કરવામાં આવ્યું હતું. $30 \ mL$ $NaOH$ દ્રાવણ ઉમેર્યા પછી ટાઇટ્રેશન બંધ કરવામાં આવ્યું હતું. બાકીનું ટાઇટ્રેશન $0.25 \ N$ $KOH$ દ્રાવણ ઉમેરીને પૂર્ણ કરવામાં આવ્યું હતું. ટાઇટ્રેશન પૂર્ણ કરવા માટે જરૂરી $KOH$ નું કદ $............ \ mL$ છે.

નીચેનામાંથી કોના જીવનચક્રમાં જન્યુજનક (Gametophyte) પ્રભાવી અવસ્થા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo