$Taenia$ (પટ્ટીકૃમિ) વિશે શું સાચું છે?

  • A
    નર પ્રજનન અંગો પશ્ચ પ્રોગ્લોટિડ્સમાં જોવા મળે છે.
  • B
    નર પ્રજનન અંગો અગ્ર પ્રોગ્લોટિડ્સમાં જોવા મળે છે.
  • C
    માદા પ્રજનન અંગો અગ્ર પ્રોગ્લોટિડ્સમાં જોવા મળે છે.
  • D
    પરિપક્વ પ્રોગ્લોટિડ્સમાં નર અને માદા બંને પ્રજનન અંગો હોય છે.

Explore More

Similar Questions

કયા સમુદાયના પ્રાણીઓ અદેહકોષ્ઠી (acoelomates) છે?

$Fasciola$ $hepatica$ ની $Cercaria$ અવસ્થા નીચેનામાંથી કઈ અવસ્થામાં પરિણમે છે?

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

Cysticercus એ કોનું ડિંભ (larva) છે?

ચપટાં કૃમિ$/$ટેનિયામાં ઉત્સર્ગ રચના ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo